સેલવાસ ન.પા.એ શરૂ કરેલા ‘ગેરકાયદે દબાણ હટાવો’ અભિયાન સામે દુકાનદારોએ બંધ પાળી નોંધાવેલો વિરોધ
પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશભાઈ ટંડેલના નેતૃત્વમાં મળેલા પ્રતિનિધિ મંડળને 15 દિવસ સુધી દબાણ હટાવો કાર્યવાહી નહીં કરવા જિલ્લા કલેક્ટરે આપેલું આશ્વાસન શહેરના દુકાનદારોએ પણ તેમના...

