પ્રદેશ લઘુમતિ મોર્ચાની ચૌપાલમાં મોદી સરકારના 8 વર્ષના કાર્યકાળની આપવામાં આવેલી ઝલક
લઘુમતિ મોર્ચાના પ્રદેશ અધ્યક્ષ શૌકત મિઠાણીએ દાનહ અને દમણ-દીવના લઘુમતિ સમુદાયના બહુમતિ લોકોને ભાજપનો પહેરાવેલો ખેસ પાકિસ્તાન અને ચીનને ભારતની પ્રગતિ અને વિકાસ જોઈ શકાતો...

