આજથી દમણ જિલ્લાની તમામ પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાંમાસ્ક પહેરવાનું ફરજીયાત કરાયું
દમણમાં વધી રહેલા કોવિડ-19ના નવા કેસોને ધ્યાનમાં રાખી તંત્રએ લીધેલા અગમચેતીના પગલાં ફરજીયાતપણે હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવા પણ અપાયેલો આદેશ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ,...

