September 4, 2026
Vartman Pravah

Category : દીવ

Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ દીવ ભાજપા દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાયીની જન્‍મ જયંતિ ઉજવાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.26 દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારત રત્‍ન સ્‍વર્ગીય પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાયીની 97મી જન્‍મજ્‍યંતિના...
Breaking Newsદમણદીવસેલવાસ

ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મહિલા મોરચા દ્વારા સુશાસન દિવસ અંતર્ગત અટલ બિહારી વાજપેયીજીના વિષયમાં મોડર્ન સ્‍કૂલમાં વકતૃત્‍વ સ્‍પર્ધાનું આયોજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ, ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.24: દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મહિલા મોરચા દ્વારા નાની દમણ મોડર્ન સ્‍કૂલમાં સુશાસન દિવસના ઉપલક્ષમાં...
Breaking Newsગુજરાતદમણદીવદેશ

સૌથી નાની વયે સરપંચ બનવાના ધરમપુરના ઈતિહાસના પાને નામ નોંધાવતી પ્રવિણાબેન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ધરમપુર, તા.23 ગતરોજ ગ્રામ પંયાચતોમાં ગામના નવા સરપંચ ચૂંટવા માટે મતદાન કરાયું હતું. જેમાં તમામ ગ્રામ પંચાયતો માટેના પરિણામો એક પછી...
Breaking Newsદીવ

દીવ જિલ્લા કલેક્‍ટરે એનઆરએલએમ અંતર્ગત 36 સ્‍વયં સમૂહોને રૂા. 36 લાખ સીઆઈએફ તરીકે એનાયત કર્યા

vartmanpravah
ત્રણ ગ્રામ સંગઠનોને રૂા. ર લાખ 10 હજારનું આપેલું સ્‍ટાર્ટ અપ ફંડ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.2ર દીવજિલ્લાના કલેક્‍ટર શ્રીમતી સલોની રાય અને અધિક...
Breaking Newsદમણદીવ

દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયાએ દીવ કાર્યાલયની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.21 ભારતીય જનતા પાર્ટી દમણ જિલ્લા પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયાએ દીવ સ્‍થિત કાર્યાલય ખાતે શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. આ અવસરે...
Breaking Newsદીવ

દીવના બુચરવાડા ગ્રામ પંચાયતમાં ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમ યોજાયો : ગ્રામવાસીઓએ લીધેલો લાભ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.20 ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વ...
Breaking Newsદીવ

રાષ્‍ટ્રીય સેવા યોજના, દીવના સ્‍વયંસેવકો દ્વારા દીવ કોલેજમાં ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અને સંવિધાન દિવસ અંતર્ગત રંગોળી કાર્યક્રમ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.20 આજરોજ ‘આઝાદી કા અમળત મહોત્‍સવ’ સંવિધાન દિવસ અંતર્ગત રાષ્‍ટ્રીય સેવા યોજના, દીવ એન.એસ.એસ. કો-ઓર્ડીનેટર દીવ કોલેજ પ્રોગામ ઓફિસરનાં માર્ગદર્શન...
Breaking Newsદીવદેશ

દીવમાં 61મો મુક્‍તિ દિવસ ઉજવાયો : કલેક્‍ટર સલોની રાયના હસ્‍તે ધ્‍વજારોહણ કરાયું: દીવવાસીઓના સુખ, સમળદ્ધિ અને શાંતિ માટે કરેલી શુભકામનાઓ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.19 દમણ-દીવના 61મા મુક્‍તિ દિવસ નિમિત્તે દીવના કલેક્‍ટર કચેરી પરિસરમાં મુક્‍તિ દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. દીવ જિલ્લાના કલેક્‍ટર...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણ-દીવ અને દાદરા નગર હવેલીની આવનારી પેઢી ગુલામી અને મુક્‍તિના ઈતિહાસથી વંચિત રહેશે

vartmanpravah
દાનહ અને દમણ-દીવનો વિદ્યાર્થી પોતાના પ્રદેશની ભૂગોળ કે ઈતિહાસ પણ ભણી શકતો નથી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.18 દાદરા નગર હવેલી અને દમણ-દીવના ‘નિર્માણ’...
Breaking Newsદમણદીવદેશ

મુક્‍તિના 60 વર્ષ દરમિયાન દમણ-દીવે સામાજિક સાંસ્‍કૃતિક શૈક્ષણિક ઔદ્યોગિક અને પ્રવાસન ક્ષેત્રે મેળવેલી અનેરી સિદ્ધિ

vartmanpravah
દમણમાં 1987થી 2000 સુધી ચાલેલો ઉદ્યોગો-જમીનોનો ટ્રેન્‍ડઃ 2000થી 2015 સુધીરાજકારણના ધંધામાં આવેલી તેજીઃ 2015થી અત્‍યાર સુધી શિક્ષણ સંસ્‍કાર અને શિસ્‍તનું સિંચન દમણ-દીવના સમતોલ અને સર્વાંગી...