દીવ જિલ્લા કલેક્ટર સલોની રાયના હસ્તે વણાંકબારાના મૃતક માછીમાર રમેશ નથુ બારીયાનું અકસ્માતમાં મોત થતાં રૂા.રૂા.7,78,560ના વીમાનો પરિવારને ચેક અર્પણ કરાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.15 મૃતક માછીમાર રમેશ નથુ બારીયાનું અકસ્માત મૃત્યુ થતા આઈ.સી.આઈ.સી.આઈ લોમ્બાર્ડ ઈન્સ્યુરન્સ દ્વારા રૂા.7,78,560નો વીમો પાસ થતાં તેમના પરિવારને ચેક...

