‘‘હિન્દી પખવાડા” અંતર્ગત સાર્વજનિક વિદ્યાલય દમણમાં રાજભાષા વિભાગ દ્વારા ‘હિન્દી ઝડપી કાવ્ય લેખન’ સ્પર્ધા યોજાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.04 : રાજભાષા વિભાગ, દમણ દ્વારા ‘‘હિન્દી પખવાડા” અંતર્ગત આજે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓ માટે ઝડપી કાવ્ય લેખન સ્પર્ધા યોજવામાં...

