દમણ-દીવના વન વિભાગમાં ફોરેસ્ટ ગાર્ડ તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ માહ્યાવંશીને આપવામાં આવેલું નિવૃત્તિ વિદાયમાન
34 વર્ષની પોતાની સુદીર્ઘ સેવા દરમિયાન અનેક પડકારજનક કામો કરી વિભાગની વધારેલી શાખઃ તોફાને ચઢેલા એક બળદ(સાંઢ)ને કાબુમાં લેવા બતાવેલા પરાક્રમ અને કૌવત બદલ સંઘપ્રદેશ...

