March 24, 2026
Vartman Pravah

Category : નવસારી

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ડેપોએ વડનગર-વલસાડ ટ્રેનની બસ કનેક્‍ટિવિટી સેવાની સુવિધા વધારી: ગુજરાત ક્‍વીન બસ સેવા યથાવત રહેશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.13: વલસાડ સ્‍ટેશનથી વલસાડ-વડનગર ટ્રેન સુવિધા કાર્યરત છે. આ ટ્રેન માટે મુસાફરોની સગવડ સુવિધા માટે બસ કનેક્‍ટિવિટી વધારાની સેવા ચાલુ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસી સ્‍થિત એલ્‍યુર ગિફટ રેપ્‍સ કંપનીમાં મહિલા કામદારોનો નોકરી-પગાર માટે હંગામો

vartmanpravah
રજાના દિવસે કામ પર બોલાવી બીજા દિવસે એન્‍ટ્રી નહોતી અપાતી : મામલો વધુ વણસી જતા લેબર ઓફીસર ધસી આવ્‍યા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.13:...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સલવાવ સ્‍વમિનારાયણ સ્‍કૂલમાં પરીક્ષાલક્ષી સેમિનાર યોજાયો

vartmanpravah
પરીક્ષામાં ટેન્‍શન કરતા અટેન્‍શન વધુ જરૂરી : બ્રહ્માકુમારી સોનમ ચૌહાણ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.13: શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર અને શ્રી સ્‍વામિનારાયણ સેકન્‍ડરી થતા હાયર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રાવણ માસમાં માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે દર્શનાર્થીઓની ભીડ ઉમટી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.13: વલસાડના રાબડા ગામે લીલીછમ વનરાઈ અને પ્રકૃતિના અનુપમ સૌંદર્ય વચ્‍ચે આવેલ માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે પરાશક્‍તિમાં વિશ્વંભરી માતાના દર્શન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીમાં ડાંગ – વલસાડના સાંસદ ધવલભાઈ પટેલે તેમના મતવિસ્‍તારના કાર્યકરો સાથે બેઠક યોજી રજૂઆતો સાંભળી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.13: વલસાડ-ડાંગના સાંસદ અને લોકસભાના નાયબ દંડક ધવલભાઈ પટેલે ચીખલી સર્કિટ હાઉસ ખાતર ચીખલી અને ખેરગામ તાલુકા ભાજપના પ્રમુખ મયંકભાઈ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી પોલીસે સ્‍થાનિકોની મદદથી થાલા ગામેથી આંતરરાજ્‍ય લૂંટ-ધાડના ગુનાને અંજામ આપતી ચીકલીગર ગેંગના બે આરોપીઓને હથિયાર સાથે ઝડપી પાડયા

vartmanpravah
ચીકલીગર ગેંગના 6 પૈકી 4 આરોપીઓ અંધારામાં ફરાર : આરોપીઓ પાસેથી ડ્રીલ મશીન, તલવાર, છરા-ચપ્‍પુ જેવા હથિયારો મળી આવ્‍યાઃ પકડાયેલા બંને આરોપીઓના પાંચ દિવસના રિમાન્‍ડ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના નવનિયુક્‍ત જિલ્લા કલેક્‍ટર એન.એન. દવેએ પદભાર સંભાળ્‍યો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.13: વલસાડના નવનિયુક્‍ત કલેક્‍ટરશ્રીએન. એન. દવેએ આજરોજ વલસાડ જિલ્લાનો પદભાર સંભાળી લીધો છે. આ અગાઉ, તેઓશ્રીએ સાબરકાંઠા જિલ્લા કલેક્‍ટર તરીકે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાની હુડા પ્રાથમિક શાળાથી તિરંગા યાત્રા ગુજરાતની મહારાષ્‍ટ્ર બોર્ડર પર નીકળી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.13: ગુજરાતમાં ઠેર-ઠેર ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત યાત્રાઓ યોજાઈ રહી છે અને દેશભક્‍તિના નારા ગુંજી રહ્યા છે ત્‍યારે ગુજરાતની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘હર ઘર તિરંગા’ અભિયાનઃ વલસાડ જિલ્લાની 768 શાળાના 16275 વિદ્યાર્થીઓએ વિવિધ સ્‍પર્ધામાં ભાગ લીધો

vartmanpravah
સ્‍પર્ધાના માધ્‍યમથી વિદ્યાર્થીઓમાં આઝાદીની લડત અને આઝાદીનું મહત્‍વ સમજાવાયું જિલ્લાની તમામ શાળાઓ દેશભક્‍તિમય બની, જિલ્લા કક્ષાએ વિજેતા વિદ્યાર્થીઓનું સન્‍માન કરાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ,...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ખાતે 400 મીટરના વિશાળ તિરંગા સાથે ભવ્‍ય તિરંગા યાત્રા યોજાઈ

vartmanpravah
સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્‍યો તિરંગાના સન્‍માન સાથે તિરંગા યાત્રામાં પગપાળા ચાલી સામેલ થયા એસપી કચેરીથી મોઘાભાઈ હોલ સુધી બે કિલોમીટરની તિરંગા યાત્રામાં દેશભક્‍તિ...