October 26, 2025
Vartman Pravah

Category : નવસારી

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઝરોલીમાં પુત્રએ પિતાનું ઢીમ ઢાળ્‍યું

vartmanpravah
માતા-પિતા વચ્‍ચે નજીવી બાબતે ચાલી રહેલા ઝઘડામાં ઉશ્‍કેરેટમાં આવેલા પુત્રએ પિતાના માથામાં લાકડાના ફટકા મારી અને પેટમાં સળીયો ભોકી મોતને ઘાટ ઉતારતા મચેલી ચકચાર (વર્તમાન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી નગરપાલિકાના ચાર કર્મચારીઓને નોટિસ જ્‍યારે એક કર્મચારીને દસ દિવસ માટે સસ્‍પેન્‍ડ કરતા ખળભળાટ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.12: પ્રાદેશિક કમિશનર સુરતના બાબુલ સરે થોડા દિવસો પહેલા પારડી નગરપાલિકા વિસ્‍તારની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓનેપારડીના ઘણા વિસ્‍તારોમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી પોલીસ, આર.ટી.ઓ., સ્‍કૂલ વાહન ચાલકો અને સ્‍કૂલ સંચાલકો સાથેની સંયુક્‍ત બેઠક મળી

vartmanpravah
આર.ટી.ઓ. તરફથી પાર્સિંગથી ડબલ 14 વિદ્યાર્થીઓ બેસાડવાની છૂટ આપવામાં આવી પરંતુ ટેક્‍સી પાર્સિંગ હોવું જરૂરી સ્‍કૂલ વાહન ચાલકોને આ નિર્ણય માન્‍ય ન હોય આવતીકાલથી બાળકોને...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી પોલીસસ્‍ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી

vartmanpravah
બકરી ઈદ દરમિયાન કોઈપણ જાતનું જુલુસ કાઢવામાં આવશે નહીં (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.12: પારડી પોલીસ સ્‍ટેશનના ઈન્‍ચાર્જ ડીવાયએસપી કુલદીપ નાઈ ના અધ્‍યક્ષ સ્‍થાને...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ પારનેરા પારડી ગામે મોબાઈલ ટાવરના વિરોધ માટે લોકોએ મહિલા સરપંચનો ઘેરાવ કર્યો

vartmanpravah
ગ્રામજનો સરપંચ સુરેખાબેન પટેલના ઘરે ધસી ગયા, મોબાઈલ ટાવર અટકાવવા રજૂઆત કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.12: વલસાડ પાસે આવેલ પારનેરા પારડી ગામે એરટેલ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી એમ એન મહેતા જનસેવા હોસ્‍પિટલને એમ્‍બ્‍યુલન્‍સ લોકાર્પણ કરાઈ

vartmanpravah
સ્‍વ. ડૉ. આકાશ મહેશભાઈ રાણાના સ્‍મરણાર્થે પરિવારે એમ્‍બ્‍યુલન્‍સ ભેટ આપી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.12: તા.12 જૂન 2024 ના દિને વાપી ભાગ્‍યોદય સોસાયટી, ચલાના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લોકસભાની ચૂંટણીમાં વાંસદા વિધાનસભામાં સમાવિષ્‍ટ ચીખલી અને ખેરગામના ગામોમાં કોંગ્રેસની લીડ ઘટીઃ દબદબો યથાવત રહ્યો

vartmanpravah
41 ગામો પૈકી 28મા કોંગ્રેસ આગળ જ્‍યારે માત્ર 13 ગામોમાં ભાજપ આગળ રહ્યું (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.12: ગત વિધાનસભાની સરખામણીએ વાંસદા વિધાનસભા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના ઘેકટીમાં જીઆઈડીસી વિસ્‍તારમાંથી છોડાતા કેમિકલવાળા ગંદા પાણીથી ખેતીવાડી અને જીવ સૃષ્‍ટિ માટે ખતરો!

vartmanpravah
મામલતદાર સહિત ઉચ્‍ચ સ્‍તરે અધિકારીઓને રજૂઆત કરી તપાસ માંગ કરાઈ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.12: ગણદેવી તાલુકાને અડીને આવેલા ચીખલી તાલુકાના ઘેકટી ગામની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના રોણવેલ અને મોટાવાઘછીપા ખાતે ખેડૂત શિબિરમાં 172 ખેડૂતોએ ભાગ લીધો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.12: નાયબ બાગાયત નિયામકની કચેરી, વલસાડ દ્વારા વલસાડ તાલુકાના રોણવેલ અને પારડી તાલુકાના મોટાવાઘછીપા ગામ ખાતે ‘‘આપણો તાલુકો બાગાયત તાલુકો”...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદીવદેશનવસારીપારડીવલસાડવાપી

ઈન્‍ચાર્જ જિલ્લા કલેકટર અનુસૂયા ઝા ના અધ્‍યક્ષસ્‍થાને મોકડ્રીલના આયોજન અંગેની બેઠક યોજાઈ

vartmanpravah
આગામી તા. 15 મી જૂનના રોજ અતુલ ખાતે સાંજે 4.00 કલાકે મોકડ્રીલ યોજાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.12: રાજ્‍યમાં વધુ તાપમાન અને હીટ વેવ...