દમણનો ઝાંપાબાર વિસ્તાર આવતા દિવસોમાં રોટરી સ્ક્વેર કે રોટરી જંક્શન તરીકે પણ ઓળખાઈ શકે છેઃ અપૂર્વ પાઠક-અધ્યક્ષ દમણ રોટરી ક્લબ
દમણના ઝાંપાબાર ખાતે રોટરી ક્લબ દ્વારા ઠંડા પાણીની પરબ અને રોટરી ઈન્ફોર્મેશન સેન્ટરનું દમણ ન.પા. અધ્યક્ષ અને ડિસ્ટ્રીક્ટ રોટરી ગવર્નર તુષાર શાહે કર્યું ઉદ્ઘાટન (વર્તમાન...

