ગુજરાત માનવાધિકાર આયોગના અધ્યક્ષ ન્યાયમૂર્તિ ડો. કૌશલ ઠાકરના મુખ્ય અતિથિ પદે નાની દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં સંસદ દ્વારા પાસ કરાયેલા 3 નવા ફોજદારી કાયદા વિશે જાગરૂકતા કાર્યક્રમ યોજાયો
‘ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ’ વિશે મહાનુભાવોએ આપેલી માહિતી આશરે 150 વર્ષ બાદ વસાહતી યુગમાં કાયદાઓ નાબૂદ કરવા તથા...

