ગ્રામ પંચાયતને કોઈપણ જાતની જાણ કર્યા વિના ચીખલીના ખાંભડામાં પોલીસ બંદોબસ્ત સાથે ટ્રાન્સમિશન સર્વેની કામગીરી હાથ ધરાતા ગ્રામજનોનો વિરોધઃ પોલીસે સરપંચ સહિત 9 ગ્રામજનોને ડિટેઈન કર્યા
આ સમગ્ર વિવાદના સ્થાનિકોમાં ઘેરા પ્રત્યાઘાત પડવા સાથે લોકોનોરોષ પારખી ગયેલી પોલીસે આગેવાનોને જે વાહનમાં પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા તે જ વાહનમાં સ્ટાફ સાથે...

