April 1, 2026
Vartman Pravah

Category : નવસારી

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકામાં કમોસમી વરસાદથી ખેતરોમાં ડાંગરના પુળીયા ભીંજાતા ખેડૂતોને ભારે નુકસાન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.26: વેસ્‍ટ ડિસ્‍ટર્બન્‍સ અને સાઈકલોનિક સર્ક્‍યુલેશનની મજબૂત સીસ્‍ટમને કારણે બે દિવસ સુધી વરસાદ પડવાની શકયતા સેવાઈ રહી છે જેન પગલે રવિવારના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકામાં કમોસમી વરસાદ શેરડી કાપતા મજૂરો માટે મુસીબતઃ નાના બાળકો સાથે કાદવ કીચડમાં રહેવા મજબૂર

vartmanpravah
કમોસમી વરસાદને પગલે શ્રમિકોના પડાવો પર કાદવ-કીચડનું સામ્રાજ્‍ય થઈ જતા પરિવારોની હાલત દયનીય (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.26: ચીખલી તાલુકામાં વરસેલ કમોસમી વરસાદ ધરતીપુત્રો માટેઅભિશાપ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પોલીસ દ્વારા વલસાડ, ઉમરગામ, વાપીમાં સંવેદનશીલ વિસ્‍તારોમાં સઘન કોમ્‍બીંગ ચલાવાયું

vartmanpravah
ધોબીતળાવ, વલસાડ, વાપી, સુલપડ તેમજ કરમબેલામાં કોમ્‍બીંગ કાર્યવાહી હાથ ધરાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.26: વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વલસાડ જિલ્લામાંસંવેદનશીલ વિસ્‍તારોમાં પોલીસ દ્વારા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં બે દિવસીય સામુહિક સફાઈનું અભિયાન નગરપાલિકા દ્વારા હાથ ધરાયું

vartmanpravah
15મી ઓક્‍ટોબરથી 16 ડિસેમ્‍બર સુધી સ્‍વચ્‍છતા હી સેવા કાર્યક્રમ હેઠળ સમુહ સફાઈની ચાલી રહેલી ઝુંબેશ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.26: સરકારના સ્‍વચ્‍છ ભારત મિશન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી ખાતે નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે સામાજિક અધિકારીતા શિબિરમાં 1696 દિવ્‍યાંગોને નિઃશુલ્‍ક સહાય વિતરણ કરાયું

vartmanpravah
દિવ્‍યાંગોને ઓછા અને કિફાયતી ભાવે સાધનો મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્‍નો કરે છે : મંત્રી કનુભાઈ દેસાઈ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.26:વલસાડના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લો ડેંગ્‍યુના ભરડામાં, 7 મહિનામાં 77 દર્દી પોઝિટીવ : 1019 શંકાસ્‍પદ કેસ નોંધાયા

vartmanpravah
ડેંગ્‍યુના દર્દીને જરૂરી એવા પ્‍લેટલેટ બ્‍લડની અછત ઉભી થઈ રહી છે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24: સમગ્ર વલસાડ જિલ્લામાં ડેંગ્‍યુનો પ્રકોશ જોવા મળી રહ્યો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના થાલામાં લોકો જાહેરમાં કચરો ફેંકી ગંદકી ફેલાવતા ગ્રામ પંચાયત દ્વારા સીસીટીવી કેમેરા લગાવાયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ ), તા.24: વડા પ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા સ્‍વચ્‍છતા માટે લોકોમાં જાગૃતિ કેળવવા અનેકવિધિ કાર્યક્રમો કરવા છતાં લોકોમાં જાગૃતિનો અભાવ જોવા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી પાલિકા વર્તમાન શાસકોની ટર્મ છ મહિનામાં પુરી થશે : બે વર્ષમાં કેટલાક પ્રોજેક્‍ટ પુર્ણ કેટલાક અધુરા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24: વાપી નગરપાલિકાના વર્તમાન શાસકોની ટર્મ પુરી થવાની આરે છે ત્‍યારે શહેરના કેટલાક વિકાસ કામો પુર્ણ થયા છે તો કેટલાક...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર રાજપુરી જંગલ ગામે ઘાટ ઉતરતા મજુરો ભરેલ છકડો રિક્ષા પલટી મારી ગઈ : બે ના મોત

vartmanpravah
આઠ ઘાયલોને સારવાર માટે ખસેડાયા હતા : અમીત મુરલીધર અને સોમલું ધરમુભાઈનું મોત (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24: ધરમપુરના રાજપુરી જંગલ ગામે છકડો રિક્ષા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના સુરખાઈ ખાતે રવિકૃષિ મહોત્‍સવમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓથી માહિતગાર કરી પ્રાકળતિક ખેતી અપનાવવા માટે પ્રોત્‍સાહિત કરાયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.24: સુરખાઈ ગામે પ્રાંત અધિકારી મિતેશભાઈ પટેલ મામલતદાર અર્જુન વસાવા ટીડીઓ ચેતનભાઈ દેસાઈ ખેતીવાડી વિભાગના અધિકારીઓ જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ સિંચાઈ...