April 1, 2026
Vartman Pravah

Category : નવસારી

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના ખેડૂતોએ હાઈટેન્‍સન લાઈનમાં સંપાદિત થનાર જમીનોનું યોગ્‍ય વળતર આપવા માંગ કરી

vartmanpravah
400 કેવી અને 765 કેવી સંલગ્ન બીજી આઠ લાઈન પાવરગ્રીડ દ્વારા નાંખવામાં આવનાર છે : નવી જંત્રી મુજબ વળતર માંગ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી,...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ખેરગામ રોડનું કામ શરૂ કરાવવા સરપંચોનું અનોખું આંદોલન: અઠવાડીયામાં રસ્‍તાનું કામ શરૂ ન કરાય તો રસ્‍તાઓ ખોદી રસ્‍તાની વચ્‍ચે કરાશે વૃક્ષારોપણ

vartmanpravah
વલસાડ તાલુકાના સેગવા ગામના સામાજિક આગેવાન બાબુભાઈ માહ્યાવંશીની આગેવાની હેઠળ વલસાડ અને ખેરગામ વિસ્‍તારના 28 ગામનાં સરપંચોની સહી સાથે વલસાડ જિલ્લા કલેકટરને અલ્‍ટીમેટમ આપવામાં આવ્‍યું...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસીમાં ટ્રાફિક જાહેરનામુ ઓડ-ઈવનનો છેદ ઉડી રહ્યો છે : વાહનોનું આડેધડ પાર્કિંગ

vartmanpravah
ખાનગી એજન્‍સી પવનસુતને અપાયેલ 50 લાખનો કોન્‍ટ્રાક્‍ટર છતાં સમસ્‍યા ઠેર ને ઠેર (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.28: વાપી જીઆઈડીસીમાં ટ્રાફિક સમસ્‍યાનું નિવારણ કરવા માટે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ-વાપીમાં શ્રી સિંધી પંચાયત દ્વારા શ્રી ગુરૂનાનકની 554મી જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી

vartmanpravah
ભજન, આરતી, પૂજા સથે મહાપ્રસાદનો ભાવિકોએ ભક્‍તિ ભાવપૂર્વક ભાગ લીધો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.27: સિંધી સમાજના સેંકડો પરિવારો વાપી-વલસાડમાં વસવાટ કરે છે. સિંધીઓના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 સંદર્ભે મતદાર યાદી નિરિક્ષક ડી.એચ.શાહની અધ્‍યક્ષતામાં રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓ સાથે બેઠક મળી

vartmanpravah
ઓબ્‍ઝર્વર શાહે 18 વર્ષના યુવા મતદારો બાકી ન રહી જાય અને મૃત્‍યુ પામેલા મતદારોના નામ રદ્દ કરવા સૂચના આપી જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએરાજકીય પક્ષના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં સંવિધાન દિવસની શાનદાર ઉજવણીઃ શણગારેલ રથ સાથે ડો.બાબાસાહેબ આંબેડકરની કાઢવામાં આવેલી રેલી

vartmanpravah
26 નવેમ્‍બરે સંવિધાન દિવસની ઉજવણી કરઈ : સંવિધાન બચાવો સહિતની સેંકડો લોકોએ પ્રતિજ્ઞા લીધી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.27: 26 નવેમ્‍બરના દિવસનો ખાસ મહિમા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં ૧૮૦-પારડી વિધાનસભા ક્ષેત્ર ભાજપનું દિવાળી સ્નેહમિલન યોજાયું: જિલ્લાભરના કાર્યકરો ઉમટી પડયા

vartmanpravah
નાણામંત્રી કનુભાઈ દેસાઈની આગેવાનીમાં વી.આઈ.એ. હોલમાં દબદબાપૂર્વક કાર્યક્રમ યોજાયો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.27: છેલ્લા કેટલાક દિવસથી વલસાડજિલ્લા ભાજપ દ્વારા ઠેર ઠેર દિવાળી સ્‍નેહ...
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

વાપી સહિત વલસાડ જિલ્લાના વાતાવરણમાં આવેલો પલટોઃ ઠેર ઠેર કમોસમી વરસાદ વરસ્‍યોઃ શિયાળામાં ચોમાસુ : ખેતીનો તૈયાર પાક બગાડયો : લગ્નસરાના મંડપો ભિંજાઈ ગયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.26 : ગુજરાત રાજ્‍યમાં હવામાન ખાતાની આગાહી હતી કે તા.26 થી 28 સુધી કમોસમી વરસાદ પડશે તે અનુસાર આજે વહેલી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં તન્‍મય ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ચેસ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.26: વલસાડના બાળકો ચેસની રમતને પ્રેમ કરે તેવા હેતુથી તન્‍મય ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા નાના બાળકોથી લઈ મોટાઓ સુધી બધા એક...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી વલ્લભ આશ્રમ સ્‍કૂલ પાસેના પૂલ પર શેરડી ભરેલ ટ્રેલરે મારી પલટી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.26: કરમબિલીના નાહુલી મોહનગામથી શેરડી ભરીને એક ટ્રેક્‍ટર નંબર જીજે-30- 3634 જેનો ટ્રેલર નં.જીજે-15-વીવી-0795 વલસાડ સુગર ફેક્‍ટરી તરફ આજે શનિવારના...