વલસાડમાં ઔરંગા નદીમાં ગણેશજીની વિસર્જીત મૂર્તિઓ દુર્દશાગ્રસ્ત : માટીનીમૂર્તિના અભાવે ઉભી થયેલી સ્થિતિ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.29: ગણેશ ચતુર્થીથી પ્રારંભ થયેલ ગણેશ મહોત્સવ ગુરુવારે અનંત ચૌદશના દિવસે પુર્ણ થયો પરંતુ જેટલી આસ્થા અને મહિમા સાથે બાપ્પાની...

