કપરાડાના હુંડા ગામનો ડે.સરપંચ 4000 રૂા.ની લાંચ લેતા એ.સી.બી.ની ટ્રેપમાં રંગે હાથ ઝડપાયો
પ્રધાનમંત્રી આવાસ યોજના મંજુર થયેલ રૂપિયાના વહેવાર માટે ઉપ સરપંચ હરીભાઈ સખારામ ગાંગોડેએ 5 હજાર માંગેલા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.08: વલસાડ જિલ્લાની અનેક...

