મજીગામ-સમરોલીની હદમાં કાલાખાડી નેશનલ હાઈવે સર્વિસ રોડ પર નાંખેલા આડેધડ કચરા ઢગલાને સમરોલી ગ્રામ પંચાયતે ખસેડયો
વારંવારની સૂચના બાદ પણ સર્વિસ રોડ પર જાહેરમાં કચરો ફેંકવાનું ચાલું રાખનારાઓ સામે કાર્યવાહી કરવા માટે સ્થાનિક આગેવાનોએ સીસીટીવી કેમેરા ગોઠવવાની હાથ ધરેલી તજવીજ (વર્તમાન...

