વાપીને ગુજરાતની માડેલ પાલિકા બનાવવા માટે પ્રાદેશિક કમિશ્નરએ ઈચ્છા વ્યક્ત કરી
કમિશ્નર ડો.ડી.ડી. કાપડીયા, અધિક કલેક્ટર બાગુલ, કા.ઈ. કે.એસ. બાગુલ અને ટીમે પાલિકાના વિવિધ પ્રકલ્પોની સમિક્ષા કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.28: વાપીનું ભવિષ્ય ઉજ્જ્વળ...

