સુશાસન સપ્તાહ અંતર્ગત કલેકટર નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો વર્કશોપ યોજાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.23: સમગ્ર રાજ્યમાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રીશ્રી સ્વ.અટલ બિહારી બાજપાઈના જન્મદિનની ઉજવણી અંતર્ગત સુશાસન સપ્તાહની તા.19 ડિસેમ્બર, 2024થી તા.25 ડિસેમ્બર 2024 સુધી...

