April 22, 2026
Vartman Pravah

Category : નવસારી

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

છેલ્લા દશ વર્ષમાં આધાર કાર્ડ અપડેટ ન કરાવ્‍યા હોય તેમણે આધારકાર્ડ અપડેટ કરાવી લેવા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ તા.08: છેલ્લા દશ વર્ષથી આધારકાર્ડ ઓળખના પુરાવા તરીકે સૌથી વ્‍યાપક રીતે ઉભરી આવ્‍યા છે. ત્‍યારે વિવિધ સરકારી સેવાઓનો લાભ લેવા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અબ્રામા સિડમેક કંપનીમાં અજગર વલસાડમાં કંપની કમ્‍પાઉન્‍ડની અવાવરુ જગ્‍યામાંથી અધધ એક સાથે ચાર અજગર રેસ્‍ક્‍યૂ કરાયાદેકાતા પારડી જીવદયા ગૃપને જાણ કરાતા મિતેશ પટેલે કુનેહથી ચાર અજગર રેસ્‍ક્‍યુ કર્યા

vartmanpravah
અબ્રામા સિડમેક કંપનીમાં અજગર દેકાતા પારડી જીવદયા ગૃપને જાણ કરાતા મિતેશ પટેલે કુનેહથી ચાર અજગર રેસ્‍ક્‍યુ કર્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.08: વલસાડ જિલ્લામાં...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણનવસારીવલસાડવાપીસેલવાસ

રમાઈ મહિલા બ્રિગેડ અને સમ્રાટ અશોક સંગઠનના ઉપક્રમે દમણમાં આંબેડકરવાદી સમાજનો જયઘોષઃ શિક્ષણ સંગઠન સાથે સ્‍વરોજગાર ઉપર જોર

vartmanpravah
દમણમાં રમાબાઈ આંબેડકર, રાજમાતા જીજાઉ, ક્રાંતિ જ્‍યોતિ સાવિત્રીબાઈ ફૂલેનો ભવ્‍ય સંયુક્‍ત જયંતિ મહોત્‍સવ સમારંભ યોજાયો (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.07: નાની દમણના મશાલચોકની બાજુમાં...
Breaking Newsગુજરાતચીખલીનવસારીવલસાડ

ચીખલી-ખેરગામ રસ્‍તા પર અકસ્‍માતને નોતરું આપતો વાડ ખાડીના પુલની જર્જરિતા

vartmanpravah
ચીખલી – ખેરગામ વાડ ખાડી નદી પર બ્રિજ જર્જરિત હાલતમાં 25 વર્ષ જૂના બ્રિજના દેખાવા લાગ્‍યા સળિયા વાડ ખાડી નદી પરનો બ્રિજનાં છેલ્લા છેળા પર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં સી.એન.જી. પમ્‍પ હડતાળને લઈ હજારો રીક્ષા ચાલકો અટવાઈ પડયા

vartmanpravah
ગેસ વિતરણ ઉપર કમિશન વધારવાના મુદ્દે તમામ સી.એન.જી. પમ્‍પ સોમવારે બંધ રહ્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.06: દક્ષિણ ગુજરાત સહિત વલસાડ જિલ્લામાં આજે સોમવારે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નગરપાલિકા વિસ્‍તારમાં ચાલતી 73 ચિકન-મટન શોપ પૈકી માત્ર 20 પાસે લાયસન્‍સ : કાર્યવાહી માટે ફરિયાદ

vartmanpravah
એનિમલ વેલ્‍ફેર બોર્ડ સભ્‍ય રાજેશ શાહે માહિતી એક્‍ટ નીચે પાલિકામાંથી માંગેલી યાદીમાં થયેલો ઘટસ્‍ફોટ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.06: વાપી નગરપાલિકા વિસ્‍તારમાં હાલમાં 73...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં બેખોફ ચેઈન સ્‍નેચર ધોળા દિવસે લીફટમાં મહિલા સાથે ચઢીને મંગલસૂત્ર ખેંચી સીડી ઉતરી ભાગી છૂટયો

vartmanpravah
દેસાઈવાડ ગાયત્રી કોમ્‍પલેક્ષમાં ઘટેલી ઘટના સી.સી.ટી.વી.માં કેદ થઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.06: વાપીમાં બેખોફ બનેલા ચેઈન સ્‍નેચરની ચિલઝડપ કરવાની ચોંકાવનારી ઘટના આજે સોમવારે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસી પોલીસમાં એનડીપીએસ ગુનાનો ફરાર આરોપી 31 વર્ષે ઝડપાયો

vartmanpravah
1992 થી દયાનંદ મેવાલાલ દુબે ફરાર હતો: અંતે હરિયાણાથી એસ.ઓ.જી. ઊંચકી લાવી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.06: વાપી જી.આઈ.ડી.સી. પોલીસ દફતરે અફીણનો જથ્‍થો રાખનાર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના રેઠવાણીયા ગામમાં દીપડાની ચહલ પહલ જણાતા ગોઠવાયેલુ પાંજરું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.06: ચીખલી તાલુકાના રેઠવાણીયા ગામે દીપડાની ચહલ પહલ જણાતા વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્‍યું છે. પ્રાપ્ત વિગત મુજબ રેઠવાણીયા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના ગામોમાં પણ પરવાનગી વિના ચિકન-મટનની દુકાન, ઢાબાઓ ધમધમી રહ્યા છે!

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.06: ચીખલી તાલુકામાં ગામેગામ પરવાનગી વિના ચિકન-મટનની દુકાન, ઢાબાઓ ધમધમી રહ્યા છે. ત્‍યારે રાજ્‍યની વડી અદાલતની ફટકાર બાદ ફૂડ અને...