રાજ્ય કોર કમિટીની જાહેરાત : વાપી-વલસાડ શહેરમાં આજથી કરફયુ નાબૂદ : કોરોના સ્થિતિની સમીક્ષા કરાઈ: ફક્ત આઠ મહાનગરોમાં રાત્રે 12 થી 5 વાગ્યા સુધી કરફયુનો અમલ થશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.10 આજે ગુરૂવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં કોરોના નિયંત્રણ સ્થિતિની સમીક્ષા હાથ...

