વલસાડ જિલ્લા કલેકટર એન.એન.દવેએ ધરમપુરની દીકરીને અમેરિકન દંપતિને દત્તક આપવાનો હુકમ કર્યો
અમેરિકન દંપતિને સંતાનમાં માત્ર એક દીકરો હતો, દીકરીની ખોટ લાગતી હોવાથી આખરે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી દત્તક લીધી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.18: વલસાડ...

