કપરાડાના દહીખેડમાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી નિમિત્તે કેરિયર ગાઈડન્સનો સેમિનાર યોજાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.11: ‘‘બેટી બચાવો, બેટી પઢાવો” અંતર્ગત આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી નિમિત્તે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના દહીખેડ ગામમાં આવેલી ઉચ્ચતર માધ્યમિક...

