લાયન્સ ક્લબ ઓફ વાપી એ વલસાડ નેશનલ એસો. ફોર બ્લાઈન્ડ સંસ્થાને વિવિધ વસ્તુની કીટ આપી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.13: વિશ્વમાં કોઈપણ જાતના જાતી, ધર્મનો ભેદભાવ વગર હંમેશા સામાજીક અને માનસિક ઉત્થાનના ઉદ્દેશ સાથે વિશ્વભરમાં કાર્ય કરતી લાયન્સ ક્લબ...

