શ્રાવણ માસમાં માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે દર્શનાર્થીઓની ભીડ ઉમટી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.13: વલસાડના રાબડા ગામે લીલીછમ વનરાઈ અને પ્રકૃતિના અનુપમ સૌંદર્ય વચ્ચે આવેલ માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે પરાશક્તિમાં વિશ્વંભરી માતાના દર્શન...

