શ્રી માહ્યાવંશી વિદ્યાર્થી પ્રગતિ મંડળ વલસાડ દ્વારા ડી.ઝેડ.સી.એ. ક્રિકેટ ગ્રાઉન્ડ, કલવાડા ખાતે ડે-નાઈટ ટેનિશ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.05: તા.02/06/2024ને રવિવારના રોજ ડી.ઝેડ.સી.એ. ક્રિકેટ ગ્રાઉન્ડ, કલવાડા ખાતે આપણી સંસ્થા દ્વારા સમાજના નિરાધાર તથા દિવ્યાંગ ભાઈ બહેનોના લાભાર્થે ડે...

