સરીગામ ઈન્ડસ્ટ્રીઝએસોસિએશન કાયદાની દ્રષ્ટિએ માન્ય કે અમાન્ય ચાલુ થનારી તપાસ
સોસાયટી રજી. એક્ટ 1860 હેઠળ નોંધાયેલ મંડળીઓની મુંબઈ સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ 1950 હેઠળ ટ્રસ્ટ તરીકે નોંધણી કરાવવા ચેરિટી કમિશનર ગુજરાત રાજ્ય અમદાવાદ દ્વારા જારી કરેલા...

