ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે ત્રિ-દિવસીય નિવાસી યોગ કોચ તાલીમ શિબિર યોજાઈ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ-ગાંધીનગર અને શ્રીમદ રાજચંદ્ર મિશનના સંયુક્ત ઉપક્રમે યોગ કોચોને વિવિધ તાલીમ અપાઈ (વર્તમાન પ્રવાહન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.19: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર...

