ચીખલીની સ્પંદન હોસ્પિટલના સંચાલકો અને તબીબોએ દાખવેલી માનવતા : ડાંગ આહવાના ગરીબ પરિવારના સભ્યની એક મહિનાની સારવાર અને દવાનું રૂા. 1.પ0 લાખનું બિલ માફ કર્યું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.07: ડાંગ જિલ્લાના વડા મથક આહવાના મિશનપાડા દેવધનભાઈ અનુપભાઈ સેવુર (ઉ.વ. 32) મહિના પૂર્વે જમણા પગમાં સડો, કિડની ફેઈલરની ફરિયાદ સાથે...

