મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 સંદર્ભે મતદાર યાદી નિરિક્ષક ડી.એચ.શાહની અધ્યક્ષતામાં રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓ સાથે બેઠક મળી
ઓબ્ઝર્વર શાહે 18 વર્ષના યુવા મતદારો બાકી ન રહી જાય અને મૃત્યુ પામેલા મતદારોના નામ રદ્દ કરવા સૂચના આપી જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએરાજકીય પક્ષના...

