કે.બી.એસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે લીડરશીપ તાલીમનો વર્કશોપ યોજાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.06: ચણોદ સ્થિત કે.બી.એસકોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજવાપીમાંવિઘાર્થીઓ શિક્ષણની સાથે આજના હરીફાઈ યુગમાં દરેક ક્ષેત્રમાં કેવી રીતે પગભર થઈ...

