વલસાડમાં 13 વર્ષિય કિશોરીનું ડેન્ગ્યુની સારવારમાં કરુણ મોત નિપજ્યું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.23: વલસાડ શહેરમાં આજે સોમવારે દુઃખદ કરુણાંતિકાની ઘટના સર્જાઈ હતી. 13 વર્ષિય કિશોરીનું ડેન્ગ્યુની બિમારીમાં સારવાર દરમિયાન હોસ્પિટલમાં કરુણ મોત...

