Vartman Pravah

Category : પારડી

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ખડકી સ્‍ટોન ક્‍વોરીમાં પાર્ક કરેલા ડમ્‍પરમાં લાગી આગ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.03: પારડી તાલુકાના ખડકી ગામે આવેલી ઘનશ્‍યામ સ્‍ટોન ક્‍વોરીના પાર્કિંગમાં પાર્ક કરેલા ડમ્‍પર નંબર જીજે-15-એટી-7554 માં રાત્રીના કોઈ કારણસર કેબિનના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ બી. જે. સરવૈયા સાયકલ પર પોલીસ સ્‍ટેશન પહોંચ્‍યા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.03: વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના માર્ગદર્શન હેઠળ શહેરમાં ટ્રાફિક અને હવા તથા પ્રદૂષણમાં ઘટાડો થાય તથા શહેરમાં સુલભતા જળવાઈ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વરસાદ ખેંચાતા ગરમી સાથે ઉકળાટ વચ્ચે રોગચાળો વકરતા ચીખલી તાલુકાની હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી, તા.03: ચોમાસુંની ઋતુમાં વરસાદ ખેંચાતા ગરમી સાથે ઉકળાટ વચ્‍ચે રોગચાળો વકર્યો. જેને લઈને ચીખલીમાં સબ ડિસ્‍ટ્રિક સરકારી હોસ્‍પિટલમાં કેટલાક દિવસોથી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષ સ્‍થાને સુરત ઝોન કક્ષાની ‘‘શ્રી અન્ન” (મિલેટ્‍સ) સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah
નાગલીની બરફી સાથે વલસાડ પ્રથમ ક્રમે, મિક્ષ મિલેટ્‍સની થુલી સાથે નવસારી બીજા ક્રમે અને મિલેટ્‍સ થાળી સાથે ભરૂચ ત્રીજા ક્રમે વિજેતા દક્ષિણ ગુજરાતમાં જિલ્લા કક્ષાએ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગુજરાતના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ ના હસ્તે પારડી તાલુકા પંચાયત તથા બાળ વિકાસ યોજના ની કચેરીનું લોકાર્પણ

vartmanpravah
રૂા. 2. 40 કરોડના ખર્ચે તાલુકા પંચાયત અને 32. 94 લાખના ખર્ચે બાળ વિકાસ કચેરી નું એક વર્ષના ટૂંકા ગાળામાં લોકાર્પણ થતાં લોકોમાં આનંદની લાગણી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાજ્‍યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ છરવાડા અંડરપાસની ટ્રાફિક નિયમન વ્‍યવસ્‍થાનું કરેલું નિરીક્ષણ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.01: આજરોજ છરવાડા અંડરપાસ ઉપર લોકોને અડચણ ન થાય અને ટ્રાફીક સમસ્‍યાના હલ માટે અને તેના ઉકેલ માટે સ્‍થળ ઉપર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ તાલુકા પંચાયત અને ઉમરગામ પાલિકામાં હોદ્દેદારોની વરણી માટે સેન્‍સ પ્રક્રિયાપૂર્ણ

vartmanpravah
અભિપ્રાય પ્રક્રિયા માટે પ્રદેશ તરફથી નિયુક્‍ત કરેલ ત્રણ સભ્‍યોની ટીમ સમક્ષ ઉમરગામ તાલુકા પંચાયતના પ્રમુખના અનુસૂચિત જનજાતિ મહિલા અનામતના હોદ્દા માટે નવ સભ્‍યોએ અને ઉમરગામ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દાનહઃ નરોલી ગામની પરિણીતા ગુમ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.01: દાદરા નગર હવેલીના નરોલી ગામમાં ભાડાની ચાલમાં રહેતી એક પરિણીતા ગુમ થઈ હોવાની ફરિયાદ સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં નોંધાઈ છે....
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં ગણેશજીની 9 ફૂટની પ્રતિમાના જાહેરનામાથી ગણેશ આયોજકોમાં નારાજગી : સિટી પો.સ્‍ટે.માં મિટિંગ યોજાઈ

vartmanpravah
11 ફૂટની શ્રીજીની મૂર્તિ વેચાણ કરતા 4 સામે ગુનો નોંધાયો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.01: આગામી સપ્‍ટેમ્‍બર મહિનાની તા.19 થી ગણેશ મહોત્‍સવનો પ્રારંભ થવા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હાઈવે ઉપર અજાણ્‍યા વાહનની અડફેટમાં આવી ગયેલ મોપેડ સળગી ખાખ થઈ ગયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.01: વલસાડ સુગર ફેક્‍ટરી પાસે હાઈવે ઉપર આજે હિરો ડયુએટ મોપેડ ઉપર સવાર થઈ રહેલી મહિલાના મોપેડને અજાણ્‍યા વાહને ટક્કર મારી...