Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી ગીતાનગરથી રૂા.9.76 લાખનો ગાંજાનો જથ્થો ભરેલી એક કાર ઝડપાઈvartmanpravahJuly 11, 2023 by vartmanpravahJuly 11, 20230 પોલીસે ૯૭.૬૫૦ કિ.ગ્રા. ગાંજા સાથે કાર ચાલક વાસીમ નજીર સૈયદ રહે.પાલઘરની કરેલી અટક: ફરાર શરીફ સલીમ શેખ અને વાપીમાં ગાંજો મંગાવનાર સિદ્દીક શેખ- રહેમાન શેખ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપીથી સુરત જઈ રહેલી રિક્ષા ધરમપુર ચોકડી હાઈવે બ્રિજ પાસે પલટી મારી ગઈ : મુસાફરોનો ચમત્કારિક બચાવvartmanpravahJuly 5, 2023 by vartmanpravahJuly 5, 20230 કાર ચાલકે રિક્ષાના ગ્લાસ ઉપર પાણી ઉડાડતા રિક્ષા ડિવાઈડર પર ચઢી પલટી મારી ગઈ હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05: વાપીથી સુરત જઈ રહેલ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપીના વિદ્યાર્થી રોનક ચાંદવાની મેડિકલ નીટની પરીક્ષામાં ઈન્ડિયા લેવલે 1213મો રેન્ક લાવી સિધ્ધિ મેળવીvartmanpravahJuly 5, 2023 by vartmanpravahJuly 5, 20230 હરિયા હોસ્પિટલમાં પિતા વાસુદેવ ચાંદવાની ન્યુરોસર્જનની ફરજ બજાવી રહ્યા છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05: વાપીમાં રહેતા રોનક ચાંદવાનીએ મેડિકલ પ્રવેશ નીટની પરીક્ષા 2023...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીખડકી હાઈવે પર અજાણ્યા વાહને મોટર સાયકલને અડફેટમાં લેતા મોટર સાયકલ ચાલકનું ઘટના સ્થેળ જ મોતvartmanpravahJuly 5, 2023 by vartmanpravahJuly 5, 20230 મોડી રાત્રે અતુલ કંપનીમાં નોકરી કરી પરત ઘરે ફરતા યુવાનને નડ્યો અકસ્માત (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.05: પારડી નેશનલ હાઈવે નંબર 48 પર ખડકીપાસે એક...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીસાબરકાંઠાઃ ઈડરના તાલુકા વિકાસ અધિકારી દિનેશ પટેલનો એક તરફી પ્રેમ પ્રકરણનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલઃ નિર્દોષ મહિલાકર્મીની ક્ષોભજનક સ્થિતિvartmanpravahJuly 5, 2023 by vartmanpravahJuly 5, 20230 સમગ્ર પંથકમાં તાલુકા વિકાસ અધિકારીના એક તરફી ઈલુ ઈલુના પ્રકરણે જગાવેલી ચર્ચાઃ વિરોધીઓએ સ્ક્રીન શોટ પાડી મેસેજને કરેલો વાયરલ – દિગેશ કડિયા દ્વારા (વર્તમાન પ્રવાહ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીભિલાડ નજીકના ઝરોલીમાં ત્રાટકેલા ચાર લૂંટારૂvartmanpravahJuly 5, 2023 by vartmanpravahJuly 5, 20230 મકાનને ટાર્ગેટ બનાવતા હથિયાર બતાવી પરિવારના સભ્યોને બાનમાં લઈ ઝવેરાત મળી રૂા.2.35 લાખની મચાવેલી લૂંટ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.05: ભીલાડ નજીકના ઝરોલી છિપવાડ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી હાઈવે ઉપર બનાવાયેલ હંગામી બસ સ્ટેન્ડની સ્થિતિ ચોમાસામાં બદ્દથી બદતર બની ચૂકીvartmanpravahJuly 5, 2023 by vartmanpravahJuly 5, 20230 ચારે તરફ કાદવ થતા મુસાફરો અને બસ ચાલકોની હાલત કફોડી, કાદવમાં બસો ફસાય છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05: વાપી ટાઉનમાં રેલવેની નવા ઓવરબ્રિજની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ જિલ્લામાં મેલેરિયાના 6 અને ડેન્ગ્યુના 12 કેસ નોંધાયાઃ જિલ્લાના તમામ તાલુકામાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કામગીરી પૂરજોશમાંvartmanpravahJuly 5, 2023 by vartmanpravahJuly 5, 20230 કુલ 2,18,376 વ્યક્તિઓના લોહીના નમૂનાઓ લેવામાં આવ્યાઃ 6 મહિનામાં 6,93,002 શંકાસ્પદ મચ્છર ઉત્પતિ સ્થાનો તપાસવામાં આવ્યા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ,તા.05: ચોમાસાની ઋતુમાં વાહકજન્ય રોગોનું પ્રમાણ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીચીખલીના માણેકપોરથી ઝડપાયેલ યુરિયા ખાતર પૃથ્થકરણમાં નિમ કોટેડ યુરિયા નિકળતા ચાર ઈસમો સામે ગુનો નોંધાયોvartmanpravahJuly 5, 2023 by vartmanpravahJuly 5, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.05: ચીખલી તાલુકાના માણેકપોર ગામની સીમમાંથી ગત 9મી જૂનના રોજ પોલીસને આઈસર ટેમ્પોમાં રાસાયણિક ખાતરનો જથ્થો શંકાસ્પદ જણાતા ખેતીવાડી અધિકારીને જાણ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીચીખલી તાલુકા સેવા સદનમાં આઉટ સોર્સિંગમાં ફરજ બજાવતા તમામ ડેટા એન્ટ્રી ઓપરેટરોની સાગમટે બીજા તાલુકામાં બદલી કરાતા ઓપરેટરોની હાલત કફોડીvartmanpravahJuly 5, 2023 by vartmanpravahJuly 5, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.05: નવસારી જિલ્લા કલેકટર કચેરી દ્વારા ચીખલી સેવાસદનમાં મામલતદાર સહિતની કચેરીઓમાં ખાનગી એજન્સીના માધ્યમથી આઉટ સોર્સિંગથી ફરજ બજાવતા દસેક જેટલા ડેટા...