વાપીમાં બે વર્ષથી સરેરાશ 100 ઈંચ વરસાદઃ 6 દિવસની સતત હેલી બાદ રવિવારે વરસાદે વિરામ લીધો
છેલ્લા બત્રીસ વર્ષમાં જિલ્લામાં સરેરાશ 88.68 ઈંચ વરસાદ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.02: હવામાન અને કલેક્ટર કચેરીના આંકડા મુજબ વલસાડ જિલ્લામાં છેલ્લા 32 વર્ષમાં...

