આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વન વિભાગ દ્વારા સમરોલીમાં તળાવની પાળે નિર્માણ કરાયેલ ‘નમો વડ વન’થી પર્યાવરણના લાભ સાથે સ્થાનિકોની સુવિધામાં થયેલો વધારો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.24: સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સ્થાનિક ગ્રામ પંચાયતના સહયોગથી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઓગસ્ટ-22 માં સમરોલીમાં ચીખલી-બીલીમોરા માર્ગ સ્થિત...

