કપરાડા-3(માંડવા) 108ની ટીમે એક જ દિવસમાં બે મહિલાઓની સફળતાપૂર્વક ડિલિવરી કરાવી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.18: 108 ટીમને મળેલા કોલ મુજબ દહીંખેડ વીર પોંધા ગામ દર્દી નિર્મલાબેન અને બુરવડ (કોકણમાલ ફળીયા) ગામના મહિલા દર્દી શીલાબેનને...

