ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ આંબાતલાટ ખાતે ‘ઉમિયા વાંચન કુટિર’નું ઉદઘાટન કરશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.18: ધરમપુરના આંબાતલાટ ખાતે ધારાસભ્ય ધરમપુરના ફંડ અને સોશ્યલ ટ્રસ્ટ વલસાડના સૌજન્યથી અને રેઈન્બો વોરીયર્સ ધરમપુર, ગ્રામ પંચાયત, આંબાતલાટ અને...

