પારડી પોલીસ દ્વારા સર્વિસ રોડના વાહનો ખસેડાયા: છેલ્લા કેટલાક સમયથી થતી ટ્રાફિકની સમસ્યાનો અંત
(વર્તમાન પ્રવાહન્યુઝ નેટવર્ક) પારડી, તા.12: પારડી પોલીસ સ્ટેશનની સામે આવેલ સર્વિસ રોડ પર પારડી પોલીસ દ્વારા વિવિધ ગુનાઓમાં જપ્ત થયેલ મોટા વાહનોનો ખડકલો છેલ્લા ઘણા...

