પ્રદૂષિત નદીઓ અંગે એન.જી.ટી.એ 2100 કરોડનો દંડ ફટકાર્યો : ગુજરાતની પ્રદૂષિત નદીઓમાં દમણગંગાનો પણ સમાવેશ
ઉદ્યોગો દ્વારા નદીઓ પ્રદૂષિત કરાઈ રહી છે : સરકાર પર એન.જી.ટી. ખફા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.27 : તાજેતરમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એન.જી.ટી.)એ ગુજરાતમાં...

