વાપીમાં ઈમ્પેક્ટ ફી યોજનાના અમલમાં ભારે ઉદાસિનતા: અત્યાર સુધી રેગ્યુલાઈઝેશનની એકમાત્ર અરજી મંજૂર
સરકારે યોજનાની મુદત વધુ એકવાર લંબાવી 16 જૂન સુધીની કરી છે : પાલિકાને 105 અરજી મળી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.20: ગુજરાત સરકાર દ્વારા અનઅધિકૃત...

