ધરમપુર વિલ્સન હિલ નજીક ડીકમ્પોઝ હાલતમાં મળેલી યુવતીની લાશ પ્રકરણમાં હત્યાનો ગુનો નોંધાયો
ગત તા.17 ફેબ્રુઆરીએ પંગરબારી જવાના માર્ગ ઉપર 25-30 વર્ષના જીન્સ અને લાલ ટોપ પહેરેલી યુવતીની લાશ મળી હતી (વર્તમાનપ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.23 ધરમપુર ટુરિસ્ટ...

