કુકેરી ગામે રાત્રી દરમ્યાન લટાર મારતા બે દીપડાનો વીડિયો વાઈરલ થતાં સ્થાનિકોમાં ગભરાટ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.30: ચીખલી તાલુકાના વિવિધ વિસ્તારોમાં જાહેરમાં દીપડાની અવર જવર સામાન્ય થઈ જવા પામી છે. હાલે કુકેરી ગામના ચક્કરિયા વિસ્તારમાં...

