April 22, 2026
Vartman Pravah

Category : પારડી

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી ઍન.કે. દેસાઈ કોલેજમાં ઉલ્હાસ-૨૦૨૨ અંતર્ગત આંતર શાળા હરિફાઈઓ યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.14 પારડી એજ્‍યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજ દ્વારા દર વર્ષે ઉલ્‍હાસ અંતર્ગત આંતર શાળા હરીફાઈઓ...
ઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

વલસાડથી ધરમપુર જતી ઈકો કારમાંથી બિલ વગર અનાજનો જથ્‍થો રૂરલ પોલીસે ઝડપ્‍યો

vartmanpravah
ચાલક અનાજ જથ્‍થા માટેના જરૂરી બિલ રજૂ નહી કરતા પોલીસે કાર્યવાહી કરી અટક કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.13 : સરકારી રેશનીંગ અનાજનો જથ્‍થો...
Breaking Newsઉમરગામકપરાડાચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

આજે 14 ડીસેમ્‍બર, ‘રાષ્‍ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ’

vartmanpravah
> પ્રતિ ક્ષણઊર્જાનાં રક્ષણ થકી જ શક્‍ય ‘ઊર્જા સંરક્ષણ’ > સોલાર ઊર્જાના ઉપયોગથી વીજળી અને અશ્‍મિભૂત ઇંધણનો બચાવ કરીએ   > બળતણ માટે ગાયનાં છાણનો પણ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

પારડીની બરઈ પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનું વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ,તા.13: વલસાડ જિલ્લાના પારડી તાલુકાની બરઈ પ્રાથમિક શાળા ખાતે તા.14 અને 15મી ડિસેમ્‍બરના રોજ બી.આર.સી. પારડી દ્વારા આયોજિત તાલુકા (બી.આર.સી) કક્ષાનું...
ગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

વલસાડની સરસ્‍વતી સ્‍કૂલમાં તા.14 અને 15 ના રોજ વાર્ષિકોત્‍સવ ધામધૂમથી ઉજવાશે

vartmanpravah
આ મહોત્‍સવમાં મોટીવેશનલ સ્‍પીકર પારસ પાંધી અને ડાન્‍સ ઈન્‍ડિયા ડાન્‍સના પરફોર્મર દિવ્‍યાંગ ડાન્‍સર કમલેશ પટેલ પોતાનાં ડાન્‍સથી દર્શકોને મંત્રમુગ્‍ધ કરશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ,...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

ગાંધીનગર સુવર્ણ સંકુલમાં નાણા-ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ પૂજા-અર્ચના સાથે ઓફિસનો શુભારંભ કર્યો

vartmanpravah
સપરિવાર પૂજા કરી નાણામંત્રી ચેમ્‍બર્સમાં મંગળવારથી નવી સરકારનો ચાર્જ સંભાળ્‍યો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.13 : સોમવાર તા.12-12-2022ના રોજ યોજાયેલ શપથગ્રહણ કાર્યક્રમ બાદ સાંજે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

વલસાડની બેઠક લોકસભા કે વિધાનસભામાં જે પક્ષ જીતે તેની સરકાર બને : આ વાયીકા વધુ એકવાર સાચી ઠરી

vartmanpravah
વલસાડ બેઠકના ભાજપના ઉમેદવાર ભરતભાઈ પટેલ ત્રીજીવાર જીત્‍યા અને ગુજરાતમાં ફરી ભાજપની સરકાર બની (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.13 : ગુજરાત રાજ્‍યની સ્‍થાપના થયા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં ફૂડ એન્‍ડ ડ્રગ્‍સની ટીમે વિવિધ 71 સ્‍થળેથી ખાદ્ય સામગ્રીના લીધેલા સેમ્‍પલ: ઉમરગામના તલવાડાની બાલાજી રાજસ્‍થાની હોટલ અને ધનોલીની અંબર હોટલની ખાદ્ય સામગ્રી આરોગ્‍યને નુકસાનકારક (અનસેફ ફૂડ) તરીકે જાહેર

vartmanpravah
વલસાડ સિવિલ રોડ પર ગોપાલ અને ગીતાંજલી ડેરીના દૂધમાં પણ નિયત માત્રા ન જળવાતા કેસ દાખલ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.13 : વલસાડ જિલ્લામાં...
Otherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાને મંત્રી મંડળમાં એકમાત્ર સ્‍થાન મળ્‍યું : પારડીના વિજેતા ધારાસભ્‍ય કનુભાઈ દેસાઈ ફરીવાર નાણા-ઊર્જા કેબિનેટ મંત્રી બન્‍યા

vartmanpravah
મુખ્‍યમંત્રી સાથે 9 કેબિનેટ મંત્રી અને 8 રાજ્‍યકક્ષાના મંત્રીઓએ ગાંધીનગરમાં યોજાયેલ શપથ ગ્રહણ સમારોહમાં શપથ લીધા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.12 ગાંધીનગરમાં આજે સોમવારે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દીવ પ્રશાસન દ્વારા જિલ્લાના કુલ 50 આપદા મિત્રોનો ટ્રેનિંગ પ્રોગ્રામ શરુ કરવામાં આવ્‍યો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.12 આજરોજ દીવ પ્રશાસન દ્વારા દીવ જિલ્લાના કુલ 50 આપદા મિત્રોનો ટ્રેનિંગ પ્રોગ્રામ દીવ સ્‍પોર્ટસ કોમ્‍પ્‍લેક્ષ ખાતે શરુ કરવામાં આવ્‍યો...