પારડીમાં નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે સખી મંડળોને રૂ.૪૯૧.૯ લાખની સહાયનું વિતરણ કરાયું
દરેક મહિલાએ આર્થિક રીતે પગભર થઈ પુરુષ સમોવડી બનવાનું છે – મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ,તા.05: વલસાડ જિલ્લાના પારડીના ભારત રત્ન મોરારજી...

