વાપી કેબીએસ કોલેજના ત્રણવિદ્યાર્થીએ આંતર કોલેજ કરાટે સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.25: ચણોદ સ્થિત કે.બી.એસ. કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજ વાપીમાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે વિવિધ રમતમાં પણ વિશેષ તાલીમ આપવામાં...

