ભારતનું ભવિષ્ય યુવાનો મજબૂત બને ના ઉમદા આશ્રયથી માનવ આરોગ્ય સેવા કેન્દ્ર અને રેસ પારડી દ્વારા દ્વિતીય ‘‘રન પારડી રન” યોજાઈ
5, 10 અને 15 કિલોમીટરની આ દોડમાં 1200 જેટલા રનર્સો દોડયા સમગ્ર ગુજરાત સહિત મધ્યપ્રદેશ રાજસ્થાન અને ઓરિસ્સા રાજ્ય સુધીના દોડવીરોએ ભાગ લીધો (વર્તમાન પ્રવાહ...

