કપરાડામાં ‘‘આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ” નિમિત્તે ‘‘લંચ વિથ લાડલી” કાર્યક્રમ યોજાયો
માતાઓને સરગવાના ફાયદા વીડિયો દ્વારા સમજાવી સરગવાના છોડનું વિતરણ પણ કરાયું માતા-દીકરી અને કિશોરીઓને વિવિધ પ્રકારની પોષણયુક્ત વાનગીઓનું ભોજન કરાવવામાંઆવ્યું (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ,...

