વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત અને એલર્ટના કારણે જિલ્લામાં નવરાત્રી મહોત્સવ શાંતિપૂર્વક પૂર્ણ થયો
સમગ્ર જિલ્લામાં એકપણ અનિચ્છનીય બનાવ નોંધાયો નથી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.11: વલસાડ જિલ્લામાં આસ્થા અને ઉમંગ સાથે નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે. જે...

