વાપી રેલવે સ્ટેશન ઉપર ચાલુટ્રેનમાં ચઢવા જતા પડી ગયેલા મુસાફરનો દેવદૂત બની કોન્સ્ટેબલે જીવ બચાવ્યો
અંકલેશ્વર નિવાસી અલ્પેશ રમણભાઈ ટ્રેનમાં ચઢતા પડી ગયા હતા, જી.આર.પી. જવાન યોગેશ જગુભાઈએ દોડી જીવ બચાવ્યો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.04: વાપી રેલવે સ્ટેશન...

